અમદાવાદ: હવે નાના બાળકોને પણ મુકાશે રસી, ઓક્ટોબર માસમાં આવી રહી છે બાળકો માટેની કોરોના વેક્સિન
આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.
આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.
ઝાયડસ ગૃપના ચેરમેનની આવકમાં ભારેખમ વધારો, ઝાયડસ ફાર્મા કંપની ઝાયકોવ-ડી રસ નું ઉત્પાદન કરશે.
ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમેરિકા જેવા દેશોમાં વેકસીનેશન છતાં કોરોનાનાં કેસો ફરીથી તેજ ગતિથી વધી રહ્યા છે.…