અંકલેશ્વર: ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું બિસ્માર માર્ગોના સમારકામની પ્રાથમિકતા
એશિયાની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું સુકાન સંભાળતાઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી.