નરોડા ગામ હત્યાકાંડઃ માયા કોડનાણી-બાબુ બજરંગ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.