બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનને મોટો ઝટકો આપનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વીરચક્રથી સન્માનિત
પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે વીરચક્ર એનાયત કરવામાં આવ્યો.