અંકલેશ્વર : શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાય…
શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર તેમજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.