દેશ મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 લોકોના મોત, 23 ઘાયલ.... મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક તેજ રફ્તાર મિની બસ એક કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી. By Connect Gujarat 15 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મેડાગાસ્કરમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, 12 લોકોનાં કચડાઈ જતાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી By Connect Gujarat 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કુલ્લુમાં તાસના પત્તાની માફ 30 સેકન્ડમાં એક પછી એક 7 ઇમારતો ધરાશાયી, 24 કલાકમાં 12ના મોત…. કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. By Connect Gujarat 24 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 12,લોકોના થયા મોત, ઈમારતો થઈ ધરાશાયી એક અહેવાલ મુજબ ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. By Connect Gujarat 19 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા જમ્મુ-કાશ્મીર : પુંછ નજીક બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત, રાષ્ટ્રપતિ અને PMએ શોક વ્યક્ત કર્યો જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. એક બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત થયા છે. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn