વલસાડ : પોલીસે યુપીની અપહ્યત સગીર યુવતીને મુક્ત કરાવી,બે આરોપીની કરી ધરપકડ
વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,