વડોદરાવડોદરા : અભદ્ર ટિપ્પણી મામલે નવાપુરા પોલીસ મથક બહાર 2 જુથ વચ્ચે પથ્થરમારો, 11 શખ્સોની ધરપકડ... નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી. By Connect Gujarat 23 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજન મોટામાંઢ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે પૈસાની લેતી દેતીમાં જુથ અથડામણ, એકનું મોત સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : લાંબડીયામાં તહેવારોની ખરીદીની ભીડ દરમ્યાન 2 જૂથ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી... પોશીના તાલુકાના લાંબડીયા બજારમાં દિવાળીના દિવસે બનેલી મારામારીની ઘટનાનો વીડિઓ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. By Connect Gujarat 13 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : જાતિ વિષયક શબ્દને લઈને પાદરાના ગામેઠા ગામે 2 જૂથ વચ્ચ અથડામણ, પોલીસ કાફલો દોડી આવ્યો... ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. By Connect Gujarat 16 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : દારૂનું વેચાણ-જુગારધામ બંધ કરવાનું કહેતા 2 જુથ વચ્ચે અથડામણ, 20થી વધુ લોકોને ઇજા... ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં દારૂનું વેચાણ અને જુગાર રમાડવાની ના કહેતા 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી. By Connect Gujarat 16 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશબિહાર : પટનામાં રેતી ખનન વિવાદમાં 5 લોકોની હત્યા, મોડી રાત્રે 2 જૂથો વચ્ચે થયો હતો ગોળીબાર પટનાના બિહટામાં ગેરકાયદેસર રેતી ખનનના વિવાદમાં બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબાર થયો છે. જેમાં 5 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn