ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, બેકાબૂ બસે ઓટો-બાઈક સવારોને અડફેટે લેતા બસ ડ્રાઈવર સહિત 2નાં મોત
જબલપુરના દમોહનકામાં શુક્રવારે બપોરે જ્યારે સિટી બસ લાલ લાઇટ પર ઉભેલા વાહનોને અડફેટે લેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
જબલપુરના દમોહનકામાં શુક્રવારે બપોરે જ્યારે સિટી બસ લાલ લાઇટ પર ઉભેલા વાહનોને અડફેટે લેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
ઓડિશામાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં જાજપુર જિલ્લાના કોરાઈ સ્ટેશન પર એક માલગાડી પેસેન્જર વેઇટિંગ રૂમ સાથે અથડાઈ હતી.
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.