અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામે જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
શહેર એ ડિવિઝન પોલીસે જૂની દીવા ગામના રાઠોડ ફળિયામાં માર્ગ ઉપર જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.