ગુજરાતઅરવલ્લી : જીલેટિન-ડિટોનેટરથી મેશ્વો નદીમાં ગેરકાયદે બ્લાસ્ટ કરી માછીમારી કરતાં 4 શખ્સોની અટકાયત... ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 22 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું સૌથી મોટું “ઓપરેશન” : મહિલા સહિત 4 શખ્સોની ધરપકડ, પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું..! રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી 1 મહિલાની અટકાયત કરવામાં આવી છે. By Connect Gujarat 10 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી-ફોટાને 4 શખ્સોએ ખંડિત કર્યા, બ્રહ્મ સમાજમાં ભારે રોષ... શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn