અમદાવાદસાબરકાંઠા: કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહ બહાર કઢાયા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા By Connect Gujarat Desk 25 Sep 2024 11:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયારશિયાએ ખેરસોનમાં કર્યું અંધાધૂંધ ફાઇરિંગ, નવજાત બાળક સહિત 7 લોકોના મોત.... આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે. By Connect Gujarat 14 Aug 2023 13:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : રાધનપુર-વરાહી હાઈવે પર દર્દનાક અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે મોત, 5 લોકો ગંભીર... રાધનપુર નજીક વરાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યાં હતા, By Connect Gujarat 15 Feb 2023 14:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલમાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડતા 7 લોકોના મોત કુલ્લુમાં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ દુઃખ પ્રગટ કર્યું હતું. By Connect Gujarat 26 Sep 2022 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn