Connect Gujarat

You Searched For "Angry"

FIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો

15 Dec 2022 6:30 AM GMT
FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

IND vs BAN: ટીમની નબળી ફિલ્ડિંગ પર રોહિત આક્રમક , રાહુલ બાદ સુંદરની મિસ ફિલ્ડિંગ પર કેપ્ટન થયો ગુસ્સે.!

5 Dec 2022 3:00 AM GMT
બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક સમયે ભારતની નવ વિકેટ 136 રનમાં પડી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયામાં વધુ એક વિવાદ, ફેન રૂમમાં ઘૂસવાથી ગુસ્સે થયો વિરાટે, પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવ્યો.!

31 Oct 2022 6:40 AM GMT
વિરાટ કોહલીની હોટલમાં એક ચાહક ઘૂસ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આનાથી નારાજ કોહલીએ પ્રાઈવસીના મુદ્દાને ગંભીરતાથી લીધો છે.

મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો પાકિસ્તાનનો ઝંડો, લોકો થયા ગુસ્સે, જુઓ વીડિયો

28 Sep 2022 11:15 AM GMT
પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. તેઓએ પોતાના દેશના ધ્વજને પગે ચઢાવીને તેનું અપમાન કર્યું છે.

નશામાં ધૂત રાહત ફતેહ અલી ખાને કાકાના મેનેજર સાથે કર્યું આવું કંઈક, વીડિયો જોઈને ચાહકો થયા ગુસ્સે.!

17 Aug 2022 10:54 AM GMT
ક્યારેક પોતાના અવાજના કારણે તો ક્યારેક તેમના દ્વારા ગાયેલા ગીતોને કારણે રાહત ફતેહ અલી ખાન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

અંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નિપજતા મચ્યો હોબાળો...

14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

સ્મૃતિ ઈરાનીનો વાર: રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયાએ દેશની માંગવી જોઈએ માફી

28 July 2022 8:31 AM GMT
દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે ભાજપ આક્રમક બની ગયું છે.

સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સિટી બસનો અકસ્માત થતાં વૃદ્ધાને ઇજા, રોષે ભરાયેલા લોકોએ કરી બસમાં તોડફોડ

12 July 2022 12:14 PM GMT
સુરતના કતારગામ અને ચોક વિસ્તારને જોડતા ઓવરબ્રિજ નીચે મનપા સંચાલિત સિટી બસનો અકસ્માત સર્જાયો હતો.

અમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, બસોના પૈડા થંભાવી દીધા

4 July 2022 6:37 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડાથી પીઠવડી હાઈસ્કૂલે જતા વિદ્યાર્થીઓને એસટી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા.

અમદાવાદ : ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી-ફોટાને 4 શખ્સોએ ખંડિત કર્યા, બ્રહ્મ સમાજમાં ભારે રોષ...

3 May 2022 11:09 AM GMT
શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

નવસારી: વિજકંપનીની બેદરકારીના કારણે 24 કલાક સુધી 40 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા,જુઓ શું છે મામલો

23 April 2022 10:30 AM GMT
બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ...

IPL 2022 : અમ્પાયરે નો-બોલ ન આપતા પંત થયો ગરમ, બેટ્સમેનોને પાછા બોલાવ્યા

23 April 2022 6:04 AM GMT
રાજસ્થાન રોયલ્સએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 15 રનથી હરાવ્યું.
Share it