Connect Gujarat

You Searched For "Apple"

દેશના આ શહેરમાં ખુલશે iPhoneની સૌથી મોટી ફેક્ટરી.!

17 Nov 2022 7:17 AM GMT
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયેલું ભારત હવે ચીનને પછાડવાની તૈયારી કરી રહ્યું છે.

ભારતમાં Jio અને Airtelની 5G સુવિધા ટૂંક સમયમાં આ શહેરોમાં થશે ઉપલબ્ધ

20 Oct 2022 5:58 AM GMT
5Gની શરૂઆત સાથે, માત્ર બે ટેલિકોમ કંપનીઓ - Jio અને Airtel પસંદગીના શહેરોમાં 5G ઓફર કરી રહી છે.

સૌથી લોકપ્રિય આ iPhone પણ થયો મોંઘો, કિંમતમાં 6000 રૂપિયાનો વધારો.!

15 Oct 2022 9:23 AM GMT
એન્ડ્રોઈડ બાદ હવે આઈફોનની કિંમતો પણ વધવા લાગી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે એક વખત iPhoneની કિંમતમાં કાપ મુકાયા બાદ તેની કિંમતોમાં વધારો થતો નથી

આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે iPhone 14 સિરીઝ પર શાનદાર ઓફર, 5000 રૂપિયાનું કેશબેક પણ

15 Sep 2022 6:59 AM GMT
Apple એ તાજેતરમાં iPhone 14 સિરીઝ લૉન્ચ કરી હતી, જે અંતર્ગત તેણે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max જેવા ચાર સ્માર્ટફોન...

તમારા આહારમાં આ ઓછી કેલરીવાળા ફળોનો સમાવેશ કરી, તમે ઝડપથી ઘટાડી શકો છો વજન

10 Sep 2022 11:30 AM GMT
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ કસરત અને પરેજી પાળવાનો આગ્રહ રાખે છે, પરંતુ આહારમાં શું ખાવું તે અંગે ઘણી મૂંઝવણ છે.

iPhone 14 સીરીઝ 7 સપ્ટેમ્બરે થઈ શકે છે લોન્ચ, નવી Apple Watch પણ લોન્ચ થશે

18 Aug 2022 10:31 AM GMT
Appleની iPhone 14 સીરીઝનો લોન્ચ રિપોર્ટ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 14 સિરીઝનું લોન્ચિંગ 7 સપ્ટેમ્બરના રોજ થશે.

ભારત અર્થવ્યવસ્થાના મામલે સતત આગળ, Apple કંપની ભારતમાં તેનું ઉદ્યોગ કરવા બતાવી તૈયારી

22 May 2022 11:07 AM GMT
ઉદ્યોગ ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વધુ એક કંપનીએ ભારતમાં આવવાની તૈયારીઓ દેખાડવામાં આવી છે.

સવારની ભૂખ હોય કે સાંજની ચા હોય, બંને સમયે ચણાના લોટમાંથી બનાવેલ અપ્પે રહેશે પરફેક્ટ

11 March 2022 10:09 AM GMT
ચાના સમયે કે પછી સવારે ભૂખ્યા પેટે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાની ઈચ્છા હોય. અપ્પે બંને સમય માટે યોગ્ય લાગે છે. પણ જો તમે સોજી એપે ખાઈને કંટાળી ગયા...

એપલે રશિયા પર લગાવ્યા મોટા નિયંત્રણો, વેચાણ અને એપ્સ સાથે આ સેવા પર પ્રતિબંધ મુકાયો

2 March 2022 8:10 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની વચ્ચે અમેરિકન આઇફોન નિર્માતા કંપની એપલે રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.

એપલે રચ્યો ઈતિહાસ, $3 ટ્રિલિયનના માર્કેટ વેલ્યુ સાથે બની પ્રથમ કંપની

4 Jan 2022 7:55 AM GMT
દિગ્ગજ ટેક કંપની એપલે ઈતિહાસ રચી દીધો છે. સોમવારે કંપનીનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયન થયું હતું.

બીપીને નિયંત્રણમાં રાખવા માટે, નિયમિત કરો આ 3 ફાળોનું સેવન

26 Aug 2021 9:34 AM GMT
બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય કે લો રહેતું હોય, બંને સમસ્યાઓ સ્વાસ્થ્ય માટે સારી હાનિકારક છે. પરંતુ એવું નથી કે આ અસાધ્ય રોગો છે. તંદુરસ્ત જીવનશૈલી અને...

Apple અને Xiaomi ને પાછળ છોડી આ કંપની બની નંબર-1, સ્માર્ટફોન શિપમેન્ટની દ્રષ્ટિએ છે બેસ્ટ

3 Aug 2021 11:24 AM GMT
દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે ફરી એક વખત તેની લોકપ્રિયતા સાબિત કરી છે. હકીકતમાં, આ વર્ષના બીજા ક્વાર્ટરમાં, કંપનીએ સ્માર્ટફોન શિપમેન્ટના સંદર્ભમાં...
Share it