બિઝનેસ UPI: શું એપ્રિલથી UPIથી પેમેન્ટ મોંઘું થશે?, જાણો NPCIએ તેના સર્ક્યુલરમાં શું કહ્યું..! NPCI એ તાજેતરમાં જારી કરેલા પરિપત્રમાં સલાહ આપી છે કે UPI પર વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ચાર્જ લાગુ થશે. By Connect Gujarat 29 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn