Connect Gujarat

You Searched For "CommonwealthGames"

CWG: ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2022 કેવું રહ્યું, 2018ની સરખામણીમાં કઈ રમતમાં કેટલા મેડલ,જાણો બધુ જ..

9 Aug 2022 8:23 AM GMT
અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 16 મેડલ શૂટિંગમાં આવ્યા હતા.

પિતાએ દારૂ છોડ્યો અને તાલીમ આપી, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા, હવે શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો

5 Aug 2022 8:15 AM GMT
23 વર્ષીય મુરલી શ્રીશંકર આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. એપ્રિલમાં ફેડરેશન કપની ફાઇનલમાં તેણે 8.36 મીટરના જમ્પ સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સનો શુભારંભ,પીવી સિંધુએ કર્યું ભારતનું નેતૃત્વ

29 July 2022 6:45 AM GMT
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે.1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો