ગુજરાતકેવડીયા:નર્મદા ડેમની સપાટી 137.76 મીટરે પહોંચી, ડેમ તેની સર્વોચ્ચ સપાટી સર કરે એવા એંધાણ સરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ બન્યો છે. By Connect Gujarat 13 Sep 2022 11:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn