Connect Gujarat

You Searched For "Devotional News"

ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......

2 Aug 2023 5:39 AM GMT
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.

ક્યારે છે અક્ષય તૃતીયા એટ્લે કે અખાત્રીજ? જાણો શુભ સમય, મહત્વ અને ઉજવણી માટેનું કારણ

20 April 2022 7:56 AM GMT
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માંગલિક અને શુભ કાર્યો કરવામાં આવે છે.

સુખ-સમૃદ્ધિ માટે હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

14 March 2022 10:04 AM GMT
હોળીના દિવસે ઘરમાં એક છોડ લગાવો. તમે ઘરે તુલસીનો છોડ પણ લગાવી શકો છો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રંગભરી એકાદશી 2022: જાણો શા માટે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતી સાથે રમવામાં આવે છે હોળી!

12 March 2022 10:41 AM GMT
હોળીના થોડા દિવસો પહેલા ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને રંગભરી એકાદશી કહેવામાં આવે છે.

હોલાષ્ટક શરૂ, આ 8 દિવસમાં ભૂલીને પણ ન કરો આ કામ

10 March 2022 10:36 AM GMT
હોલિકા દહનનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આના આઠ દિવસ પહેલા હોળાષ્ટકનો તહેવાર શરૂ થાય છે.

એકવાર આ શિવ મંદિરોના દર્શન અવશ્ય કરો, પૂર્ણ થશે તમામ મનોકામનાઓ

1 March 2022 9:09 AM GMT
મહા શિવરાત્રીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે.

પૂજા, ઉપવાસ અને ઉપાસનાની સાથે આ દિવસે રાત્રી જાગરણનું પણ ઘણું મહત્વ

28 Feb 2022 8:02 AM GMT
મહાશિવરાત્રી એ એક પવિત્ર અવસર અને જીવનમાં શિવ-સંકલ્પની ઉજવણી છે જે વસંતના આગમન સમયે આવે છે.

આવતીકાલે શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ એકસાથે, આ ઉપાયો અવશ્ય કરો

3 Dec 2021 8:03 AM GMT
વર્ષ 2021નો છેલ્લો મહિનો 4 ડિસેમ્બર એટલે કે આવતીકાલે સૂર્યગ્રહણ અને શનિ અમાવસ્યા એક સાથે છે

દિપાવલીના તહેવારોની શૃંખલામાં આવતાં કાળી ચૌદશના તહેવારની ભાવનગરના પાલિતાણામાં પરંપરાગત રીતે ઉજવણી કરાય

3 Nov 2021 12:36 PM GMT
દિપાવલીના તહેવારોની શૃંખલામાં આવતાં કાળી ચૌદશના તહેવારની ભાવનગરના પાલિતાણામાં પરંપરાગત રીતે ઉજવણી કરાય