Connect Gujarat

You Searched For "IRCTC indian railway"

સ્લીપર ક્લાસમાં કરી દીધું છે બુકિંગ? તો ચિંતા શેની, કન્વર્ટ કરીને પણ લઇ શકો છો AC ટિકિટ, જાણો પ્રોસેસ

25 Aug 2023 8:03 AM GMT
ટ્રેન ટિકિટને બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશન વિકલ્પની પસંદગી કરો છો. તો તમને સ્લીપર ક્લાસના ચાર્જ પર ACમાં સફર કરવા માટે સીટ મળી શકે છે

સુરત: એક વર્ષ બાદ આજથી રેલ્વે સ્ટેશન ખાતે કરંટ વિન્ડો ટીકીટ બુકિંગ કાર્ય શરૂ, મેમુ ટ્રેનોને અનારક્ષિત રૂપે દોડાવાઈ

4 March 2021 1:56 PM GMT
કોરોના કાળ બાદ રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ ટ્રેનો આરક્ષિત રૂપે દોડાવવામાં આવે છે. જોકે, હવે એક...

વડોદરા : રેલ્વે કર્મીઓએ તેમના મજબૂત નેતા ગુમાવ્યા, WRMSના મહામંત્રી જે. જી. માહુરકરનું નિધન

8 Sep 2020 6:18 AM GMT
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન(NFIR)ના ઉપાધ્યક્ષ જે. જી. માહુરકરનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન...

ઇતિહાસમાં પ્રથમ વાર : ભારતીય રેલ્વેએ તમામ ટ્રેનો સમયસર પહોંચાડી રચ્યો વિક્રમ

2 July 2020 8:06 AM GMT
1 જુલાઈએ ભારતીય રેલવે દ્વારા સંચાલિત તમામ ટ્રેનો સમયસર તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચી હતી. આ ભારતની એક મહાન સિદ્ધિ છે.મળતી માહિતી અનુસાર ભારતીય રેલવે 1...

ભારતીય રેલવે 14 એપ્રિલ પહેલા કરાયેલા તમામ બુકિંગને રદ કરશે. વધુ વિગત માટે વાંચો સમગ્ર સમાચાર...

23 Jun 2020 12:01 PM GMT
ભારતીય રેલવેએ મંગળવારે 14 એપ્રિલના રોજ અથવા આ પહેલાં નિયમિત ટ્રેનો માટે બુક કરાયેલી તમામ ટ્રેન ટિકિટને રદ કરવાની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, આ...

“રેલ વ્યવહાર બંધ” : કોરોના વાઇરસના પગલે ભારતભરમાં 22 માર્ચથી 31 માર્ચ સુધી તમામ ટ્રેનો રહેશે બંધ

22 March 2020 8:35 AM GMT
કોરોના વાયરસને કારણે ભારતીય રેલ્વેએ મોટોનિર્ણય લીધો છે. ભારતીય રેલ્વેએ 22 માર્ચની મધ્યરાત્રિ સુધીથી 31 મી માર્ચ સુધીતમામ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય...

ભરૂચ : દેશના સૌથી મોટા રેલ્વે ઇ-ટિકિટ રેકેટનો પર્દાફાશ, અંકલેશ્વરમાંથી રૂ. 7.97 કરોડની ઇ-ટિકિટ સહિત ભેજાબાજની ધરપકડ

19 Feb 2020 1:42 PM GMT
પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા અંકલેશ્વરમાંથી રૂ. 7.97 કરોડની ઇ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સૉફ્ટવેરએન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરવામાં...

17મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે, તેજસ એક્સપ્રેસ, જુઓ કેટલું ભાડું નક્કી કર્યું

12 Jan 2020 7:40 AM GMT
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમકોર્પોરેશન IRCTC આ મહિનાની 17 તારીખે અત્યાધુનિક સુવિધાથી સજ્જ તેજસ એક્સપ્રેસ મુંબઈ-અમદાવાદ રૂટપરદોડાવશે. આ ટ્રેન...