Connect Gujarat

You Searched For "IndiaFightsCorona"

ભારતમાં બાળકોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરની દસ્તક !

13 Aug 2021 10:52 AM GMT
કર્ણાટકમાં બાળકો અને યુવાનોમાં કોરોના વાયરસનાં નવા નવા કેસ સામે આવતા ચિંતા વધી છે

CO-WIN એપ્લિકેશન શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, રજીસ્ટર કેવી રીતે કરવું, જાણો સમગ્ર માહિતી

16 Jan 2021 9:25 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આજે 16 જાન્યુઆરીથી દેશભરના લાભાર્થીઓને કોરોના રસી વિતરણ શરૂ કરાયું. આ...

કોરોના વેક્સીનને લઈ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા આ 4 સવાલ

23 Nov 2020 12:09 PM GMT
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટ્વિટ કરી ચાર સવાલ કરવામાં આવ્યા છે.દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ...

દિલ્હી : કોરોનાના વધતાં કેસોએ સરકારની ચિંતા વધારી, અમિત શાહે બોલાવી તત્કાળ બેઠક

15 Nov 2020 9:47 AM GMT
પાટનગર દિલ્હીમાં કોરોનાના વધતા ત્રાસને જોતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સૂચનાથી આજે સાંજે 5:00 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સંકલન સમિતિની બેઠક...

કોરોના મહામારી સામે લડવા ભારત અને ઇઝરાઇલ સંયુક્ત રૂપે સંશોધન કરશે

26 May 2020 6:27 AM GMT
કોરોના વાઈરસની તપાસને ઝડપી બનાવવા ભારત અને ઇઝરાઇલ સાથે મળીને સંશોધન અને વિકાસ કરી રહ્યા છે. ઇઝરાઇલ એમ્બેસીના પ્રવક્તાએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.નવી...

જયપુરમાં પોલીસ લાઈનમાં તૈનાત 4 કમાન્ડો કોરોના પોઝિટિવ

25 May 2020 6:21 AM GMT
જયપુર પોલીસ કમિશ્નરેટની પોલીસ લાઇનમાં તૈનાત ચાર કમાન્ડો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ તમામને મેડિકલ ટીમે સારવાર માટે ક્વોરન્ટાઇન કર્યા છે.જયપુર...

અમદાવાદ : કોરોના વાયરસનો કહેર, ખાડીયા વિસ્તારને કરાયો સીલ

19 April 2020 1:47 PM GMT
અમદાવાદમાંકોરોના વાયરસને ફેલાતો અટકાવવા બે વિસ્તારોમાં કરફયુ લાદી દેવાયો છે. ખાડીયાવિસ્તારને આખો સીલ કરી લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો...

Covid 19ના ઉપચાર માટે ફ્લુવોક્સામાઇન થઇ શકે છે ઉપયોગી

16 April 2020 10:28 AM GMT
શોધકર્તાઓએ એકપરીક્ષણમાં એવી દવા શોધી છે, જે દર્દીઓને સંક્રમિતકરવા માટે કોશિકીય સોર્સ કોવ-2ને પ્રભાવી રીતે અવરોધેછે. શોધકર્તાઓનું માનવું છે કે, આ દવા...

ચીને ભારતને આપી 6.50 લાખ કોરોના ટેસ્ટિંગ કીટ

16 April 2020 10:08 AM GMT
ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, રેપિડ એન્ટિબોડી ટેસ્ટ અને આરએનએ એક્સ્ટ્રેક્શન કીટ સહિત 6 લાખ 50 હજાર કીટ ચીનના ગુઆંગઝુ એરપોર્ટથી...

વડોદરાના હેલ્થકેર કર્મચારીઓ પરિચિત બન્યા વેન્ટિલેટરથી : ડો.રાકેશ

12 April 2020 10:39 AM GMT
વડોદરા શહેરના ખાનગી દવાખાનાઓ રાજ્ય આરોગ્ય સેવાની માનવ સંપદાને વેન્ટિલેટર કેર તાલીમ આપવા માટે વેન્ટિલેટર અને તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી વિનામૂલ્યે...