Connect Gujarat

You Searched For "Innings"

WPL 2023 : શેફાલી વર્માની તોફાની બેટિંગથી દિલ્હીની જીત, ગુજરાતને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

12 March 2023 3:47 AM GMT
બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું.

અશ્વિનનો રેકોર્ડ: ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સૌથી વધુ વિકેટ અશ્વિનના નામે

11 March 2023 5:00 AM GMT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

IPL 2022 : કિંગ કોહલી ઈઝ બેક'... વિરાટની તોફાની ઇનિંગ, સિક્સ ઉડાવીને પૂરી કરી તેની ફિફ્ટી

20 May 2022 6:13 AM GMT
ભારતીય ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઈનિંગ્સ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં જોવા મળી હતી.

સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ ,152 બોલમાં 249 રન બનાવ્યા, 5 છગ્ગા-37 ચોગ્ગા

25 Dec 2021 6:35 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના ધમાકેદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ડબલ ધમાકો કરીને લોકોને વિશ્વાસમાં લીધા છે.