શૂરા સાથે લગ્ન બાદ અરબાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પરથી પૂર્વ પત્ની મલાઈકા અરોરાને અનફોલો કરી..!
મલાઈકા અરોરાના પૂર્વ પતિ એક્ટર અરબાઝ ખાને ફરી એકવાર તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. 56 વર્ષની ઉંમરે, અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા