ઇન્ટરનેટ વગર પણ હવે જોઈ શકાશે મૂવી, આ 3 મહાલાભનો કરોડો નાગરિકોને મળશે લાભ, જાણો શું છે પ્લાન.....
D2M નેટવર્કિંગ એટલે કે ડિવાઈસ-ટુ-મેટાવર્સ નેટવર્કિંગ તરીકે ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને આઈઆઈટી કાનપુરે કામ શરૂ કરી દીધું છે.