Connect Gujarat

You Searched For "new technology"

સાવધાન!!!! ફોનને ચાર્જિંગમાં મૂકતાં પહેલા રાખજો આ ધ્યાન, નહીં તો......

25 July 2023 10:23 AM GMT
જ્યારે તમે ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે તેને વધારે પડતી ગરમીથી બચાવો અથવા ઉનાળો જેવી વધુ પડતી ગરમી ટાળવાનું સુનિશ્ચિત કરો.

વ્હોટ્સએપ બિઝનેસ એપ અપડેટ, હવે તમે એપથી જ ખરીદી કરી શકશો.!

19 Nov 2022 6:09 AM GMT
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.

Google Pixel Watch: Googleની સ્માર્ટવોચ એપલને ડિઝાઈનના મામલે આગળ, જાણો ક્યારે થશે લોન્ચ.!

25 Sep 2022 9:11 AM GMT
ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ...

ભારતમાં લોન્ચ થયું Chromecast Google TV, મળશે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક

23 Sep 2022 10:43 AM GMT
ગૂગલે ભારતમાં તેનું નવું ક્રોમકાસ્ટ લોન્ચ કર્યું છે. ગૂગલ ટીવી (એચડી) ને ગૂગલના નવા ક્રોમકાસ્ટ સાથે સપોર્ટ કરવામાં આવ્યો છે.

Samsung Balance Mouse : ઓવરવર્કિંગ અને ઓવરટાઇમ કરવાથી માઉસ ભાગી જશે, જાણો શું છે કોન્સેપ્ટ.!

13 Sep 2022 12:12 PM GMT
સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે અનોખી રીતે ડિઝાઈન કરેલું કમ્પ્યુટર માઉસ રજૂ કર્યું છે. સામાન્ય માઉસ જેવા દેખાતા આ માઉસમાં એક ખાસ ફીચર્સ...

Oppo F21s Pro : 30x ઝૂમ અને શાનદાર ડિઝાઈન સાથેનો સ્માર્ટફોન આ દિવસે થશે લોન્ચ.!

12 Sep 2022 11:07 AM GMT
સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ તેના નવા સ્માર્ટફોન સીરીઝ Oppo F21s Pro સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સીરીઝ ભારતમાં 15 સપ્ટેમ્બરે લોન્ચ થશે.

હવે તમે તમારું ટ્વીટ એડિટ કરી શકશો, જાણો કઈ રીતે

1 Sep 2022 3:14 PM GMT
હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો. માટે ટ્વીટરે આજથી એડિટ બટન શરૂ કરી દીધું છે.

Lenovo એ ઇન-બિલ્ટ સ્પીકર સાથે સ્માર્ટ ચશ્મા કર્યા લોન્ચ, જાણો કિંમત.!

1 Sep 2022 8:08 AM GMT
Lenovo એ તેના નવો સ્માર્ટ ગ્લાસ Lenovo Glasses T1 લોન્ચ કર્યો છે. Lenovo Glasses T1માં 1080x1920 પિક્સેલના રિઝોલ્યુશન સાથે બે માઇક્રો OLED ડિસ્પ્લે...

સેમસંગના 2 બજેટ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ

27 Aug 2022 8:55 AM GMT
જો તમે પણ સેમસંગના બજેટ ફોનની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સેમસંગ ટૂંક સમયમાં ભારતમાં 2 નવા બજેટ ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

Vivoએ 16GB રેમ સાથે લોન્ચ કર્યો આ બજેટ સ્માર્ટફોન.!

22 Aug 2022 7:55 AM GMT
Vivoએ વિયેતનામમાં નવો બજેટ ફોન Vivo Y22s લોન્ચ કર્યો છે. Vivo Y22s કંપનીની Y સીરીઝનો નવો સ્માર્ટફોન છે. Vivo Y22s સાથે 4G સપોર્ટ છે

આ દિવસે લોન્ચ થશે Xiaomiનુ નવું લેપટોપ અને 4K TV, જાણો શું હશે ખાસ.!

21 Aug 2022 9:57 AM GMT
Xiaomi એ તેના નવા લેપટોપ Xiaomi NoteBook Pro 120G ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચથી આયોજકોની મુસીબત વધી, મેચની નકલી ટિકિટ પકડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

20 Aug 2022 5:51 AM GMT
ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેતાબ છે અને 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાને આ તક મળશે.