Connect Gujarat

You Searched For "Rakhi2022"

ફ્રીમાં મુસાફરી, અમદાવાદ એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ

10 Aug 2022 10:16 AM GMT
રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે.

શું રક્ષાબંધન પર તમારા ઘરે સંબંધીઓ આવી રહ્યા છે..?, તો મેનુમાં આ ખાસ વાનગીનો કરો સમાવેશ

10 Aug 2022 10:11 AM GMT
રક્ષાબંધનના દિવસે લંચ કે ડિનર માટે મેનુમાં કેટલીક ખાસ વાનગીઓનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે, જેને તમે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો.

અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય

7 Aug 2022 10:38 AM GMT
રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે શુભ, જાણો શુભ મુહૂર્ત

6 Aug 2022 10:57 AM GMT
પંચાંગ ભેદને કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઉજવાશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે.