Connect Gujarat

You Searched For "series"

સેમસંગ ગેલેક્સી A-સિરીઝમાં નવો સ્માર્ટફોન, આ તારીખે થશે લોન્ચ..

5 March 2024 6:55 AM GMT
સેમસંગે તેના યુઝર્સ માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ ભારતીય ગ્રાહકો માટે ગેલેક્સી એ-સિરીઝના નવા ફોન લાવવાની માહિતી આપી છે.

માત્ર Samsung S23 Series નહીં, આ ફોનમાં પણ આવતા મહિને Galaxy AI મળશે....

22 Feb 2024 11:43 AM GMT
સેમસંગે આ વર્ષે જાન્યુઆરીમાં Galaxy S24 સિરીઝ સાથે Galaxy AI રજૂ કર્યો હતો.

અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'નું ટ્રેલર થયું રિલીઝ

19 Feb 2024 4:09 PM GMT
અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે સોમવારે 'મહારાણી 3'નું ટ્રેલર રિલીઝ કર્યું. અભિનેત્રીના...

iPhone 16 Pro માં મળી શકે છે રેડિકલ કેમેરા ડિઝાઇન, લોંચ પહેલા તસવીરો આવી

18 Feb 2024 11:42 AM GMT
એપલની iPhone 16 સિરીઝને લઈને ઘણા સમયથી અપડેટ્સ આવી રહ્યા છે. આ ફ્લેગશિપ સિરીઝ વર્ષના અંતમાં લોન્ચ થવાની ધારણા છે.

IND vs ENG : રાજકોટમાં આજથી ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ રમાશે.

15 Feb 2024 4:10 AM GMT
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજથી એટલે કે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ મેદાન પર લગભગ 8 વર્ષ બાદ બંને ટીમો...

25 જાન્યુઆરીથી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે

6 Jan 2024 4:32 PM GMT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડની ટીમ ઈન્ડિયા A સામે...

આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમ પહોંચી ડરબન, ભારતીય ખેલાડીઓ માથા પર સામાન લઈને દોડતા મળ્યા જોવા

8 Dec 2023 3:05 AM GMT
થોડા દિવસો પહેલા પાકિસ્તાની ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પોતાનો સામાન જાતે જ લઈ રહ્યા હતા. હવે...

Apple iPhone 15 સિરીઝ’ની કિંમત મોંઘી નથી, ભારત કરતાં આ દેશોમાંથી iPhone ખરીદો ઓછી કિંમતે..!

13 Sep 2023 8:10 AM GMT
Apple એ ગઈ કાલે 12 સપ્ટેમ્બરે આયોજિત તેની મેગા ઇવેન્ટ (Apple Wonderlust Event 2023)માં નવી iPhone સિરીઝ (Apple iPhone 15 Series) રજૂ કરી છે.

IND vs WI T20 : ટીમ ઈન્ડિયા આજે વિન્ડીઝ સામેની સિરીઝમાં બરાબરીનો કરશે પ્રયાસ..!

12 Aug 2023 9:03 AM GMT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ શનિવારે (12 ઓગસ્ટ) ફ્લોરિડામાં રમાશે.

IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ-ODI ટીમની જાહેરાત, પૂજારા આઉટ, યશસ્વી-ઋતુરાજ અને મુકેશની એન્ટ્રી

23 Jun 2023 10:29 AM GMT
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

‘બિપરજોય’ વાવાઝોડાને પહોચી વળવા ગુજરાત સરકાર સજ્જ, ક્યાક સમીક્ષા બેઠકોનો દોર, તો ક્યાક ફુડ પેકેટની તૈયારીઓ...

14 Jun 2023 2:59 PM GMT
બિપરજોય વાવાઝોડાને પહોચી વળવા તંત્ર સજ્જજે તે જીલ્લામાં હેમ રેડિયોની ટીમ સ્ટેન્ડ બાય રખાયદ્વારકા ખાતે કેન્દ્રિય મંત્રીએ ફુડ પેકેટ તૈયાર કરાવ્યાવિવિધ...

IND vs SL T20 : રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે

7 Jan 2023 4:32 AM GMT
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ...