આપનો CM પદનો ચહેરો એવા ઈશુદાન ગઢવી આવી રીતે કરી રહ્યા છે પ્રચાર, જીતનો પણ કર્યો દાવો
ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે
ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે
કોંગ્રેસની બીજી યાદીમાં 46 નામ જાહેર કર્યા છે, તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. જેમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે.
AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે