અંકલેશ્વર : 14 વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર યુવાનની ધરપકડ
ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે.