વડોદરા : છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી શાર્પ શૂટર એન્થોની ફરાર, વડોદરા પોલીસે શોધખોળ આરંભી...
સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ગત સાંજે છોટાઉદેપુર પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે.