તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત, ડ્રાઈવરનું મોત..
પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની એસ્કોર્ટ કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. બિલોરી પેનોરમા હાઇટ પાસે આ ભયાનક અકસ્માત થયો હતો.
પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની એસ્કોર્ટ કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. બિલોરી પેનોરમા હાઇટ પાસે આ ભયાનક અકસ્માત થયો હતો.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.