મહેસાણા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત, 5 ની હાલત ગંભીર..
સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે.
સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે.
ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં આગ લાગતાં 18 વર્ષીય ક્લિનર ભડથું થયો હતો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે.
વડોદરા શહેરમાં માજલપુર વિસ્તારના જોડતા પ્રતાપ નગર બ્રિજ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે
ઉત્તરપ્રદેશના ભાજપ નેતા સરિતા સિંહનું કાર-ટ્રક અકસ્માત સળગી જતા મોત નિપજ્યું છે.