Connect Gujarat

You Searched For "across"

આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં કરાયો વધારો

1 April 2023 4:43 AM GMT
આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 10 થી લઈને 15 સુધી ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ટોલ...

દેશભક્તિના રંગે રંગાયું “ગુજરાત” : 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં કરાય ભવ્ય ઉજવણી...

26 Jan 2023 1:41 PM GMT
74મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાયગુજરાતભરમાં પ્રજાસત્તાક પર્વે કરાયું ધ્વજવંદનપોલીસ પરેડ, સાંસ્કૃતિક અને સન્માન કાર્યક્રમ યોજાયાઆજે...

રાજ્યભરમાં વરસાદ વચ્ચે NDRFની સરાહનીય કામગીરી, ક્યાક જાગૃતિ કાર્યક્રમ, તો ક્યાક લોકોના સ્થળાંતર કર્યા...

14 July 2022 3:10 PM GMT
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી

અમદાવાદ : કાર્બાઈડ ફ્રી કેસર કેરી મહોત્સવના પખવાડિયાનો પ્રારંભ, રાજ્યભરના ખેડૂતો કેરીનું વેચાણ કરવા પહોચ્યા

25 May 2022 8:22 AM GMT
24મી મે થી 7 જૂન સુધી કેરી મહોત્સવનું આયોજન કૃષિ મંત્રી અને મંત્રી મુકેશ પટેલના હસ્તે શુભારંભ અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પહોચ્યા

સુરત: તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ રદ, આદિવાસીઓના વિરોધના પગલે સરકારે કરી પીછે હઠ

21 May 2022 1:40 PM GMT
સરકારે કરી મોટી જાહેરાત તાપી-પાર નર્મદા લિન્ક પ્રોજેકટ રદ્દ સુરતમાં સી.એમ.દ્વારા કરાય સત્તાવાર જાહેરાત

દેશભરમાં કુલ 73 ઓમિક્રોન સંક્રમિત; મહારાષ્ટ્ર અને કેરળમાં આવ્યા નવા 4-4 કેસ

16 Dec 2021 4:33 AM GMT
મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ...

દેશભરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, જાણો દેશમાં આજના હવામાનની સ્થિતિ

29 July 2021 3:30 AM GMT
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે. બાગેશ્વર, નૈનીતાલ, પૌરી, દહેરાદૂન જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.