સુરત : જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશને ઓલપાડ ખાતે સભા સંબોધી, ઉમેદવાર માટે કર્યો પ્રચાર.!
ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે
ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે
કેવિન કોનરોય લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા અને અંતે અભિનેતાના મૃત્યુ પામ્યા
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ ભારદ્વાજ એક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.
સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે.
ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે,