સારા અલી ખાને કરીનાની સામે કાર્તિક આર્યનને આપી ફ્લાઈંગ કિસ અને પછી તેને ગળે લગાવી, જુઓ વાયરલ વિડિયો
સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સમયે તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સમયે તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.
મોડલિંગ, સાઉથ, બોલિવૂડ અને ઓટીટીમાં ચમક્યા બાદ શોભિતા ધુલીપાલા હવે હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જાન્યુઆરી 2024 નો પહેલો બિગ ફ્રાઈડે શરૂ થઈ ગયો છે. 12 જાન્યુઆરીએ ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી.
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ, સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો.
પ્રભાસની સલાર રિલીઝના આરે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે.