અમેરિકાનું એડવાન્સ્ડ ફાઇટર પ્લેન F35 અલાસ્કામાં ક્રેશ, પાયલટે પેરાશૂટથી જીવ બચાવ્યો !
અમેરિકાનું એક એડવાન્સ્ડ ફાઇટર પ્લેન F35 અલાસ્કામાં ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાઇલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો.
અમેરિકાનું એક એડવાન્સ્ડ ફાઇટર પ્લેન F35 અલાસ્કામાં ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાઇલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો.
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.