Connect Gujarat

You Searched For "Ahmedabad Collector"

અમદાવાદ : નશાના સોદાગરોએ ગાંજાનો જથ્થો છુપાવવા અજમાવી અનોખી રીત, તમે પણ જુઓ

2 Feb 2021 2:41 PM GMT
અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થ એટલે કે ગાંજાની મોટી માત્રામાં થતી હેરાફેરી ઝડપાઈ છે એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે અસલાલી પાસે થી ૩૯ કિલો ગાંજા સાથે...

અમદાવાદ : જીઆઇડીસી વિસ્તારમાં વાહનચોરી કરતો તસ્કર ઝડપાયો, જુઓ કયાં સંતાડતો હતો બાઇક

23 Jan 2021 5:19 AM GMT
અમદાવાદ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં પાર્ક થયેલા વાહનોની ચોરી કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે..આરોપી ચોરી કરેલી બાઇક વેચે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે...

અમદાવાદ : વેપારીઓએ એક વ્યકતિ સામે નોંધાવી હતી છેતરપિંડીની ફરિયાદ, જુઓ પછી કેવી રીતે લીધો બદલો

19 Jan 2021 4:41 PM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ગેંગરેપની ફરિયાદ પરથી પડદો ઉઠાવી દીધો છે. આ ગેંગરેપના જે મુખ્ય આરોપી છે તેણે બને આરોપીને ફસાવ્યા હોવાની વાત સામે આવી છે અને...

અમદાવાદ : મંડપ ડેકોરેશન અને જુગારમાં દેવુ થતાં ઘડાયો લુંટનો પ્લાન, બે સ્થળોએ ચલાવી હતી લુંટ

6 Jan 2021 2:41 PM GMT
અમદાવાદના નિકોલ અને ઠક્કરબાપા નગરમાં છેલ્લા દિવસોમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટનાઓ અંજામ આપનાર 5 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બને...

અમદાવાદ : એક પોલીસકર્મી માસ્કના દંડના નામે વેપારીઓના ખિસ્સા ખાલી કરતો હતો, પણ તે નીકળ્યો નકલી

1 Jan 2021 10:52 AM GMT
અમદાવાદના રીલીફ રોડ પર પોલીસ કર્મચારી વેપારીઓ પાસે માસ્કના દંડના નામે રૂપિયા ઉઘરાવતો હોવાની બાતમી કારંજ પોલીસને મળી હતી. પોલીસે વોચ ગોઠવી નકલી પોલીસ...

અમદાવાદ : પોલીસ નાઇટ કરફયુના અમલમાં વ્યસ્ત, ગુનેગારોને મળ્યું મોકળું મેદાન

1 Jan 2021 10:44 AM GMT
અમદાવાદમાં 31મી ડિસેમ્બરના રોજ રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો પાસે ત્રણેક લોકો બે...

અમદાવાદ : ખાતર કૌભાંડના આરોપીઓને બચાવવા હેડ કોન્સટેબલે માંગી 50 લાખ રૂપિયાની લાંચ, જુઓ પછી શું થયું

1 Jan 2021 9:25 AM GMT
ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. બહુચર્ચિત ખાતર કૌભાંડમાં આરોપીઓને બચાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ...

અમદાવાદ : થલતેજના સિન્ફોની પાર્કમાં જોવા મળ્યું મોનોલીથ, તમે પણ જાણો શુ છે મોનોલીથ ...

31 Dec 2020 4:03 PM GMT
વિશ્વના 30 જુદા જુદા શહેરોમાં દેખાયા પછી, હવે મોનોલીથ પણ ભારતમાં આવી ગયો છે. આ સ્ટ્રક્ચર અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની પાર્કમાં જોવા...

અમદાવાદ : અમદાવાદીઓ રોજનો સરેરાશ એક કરોડ રૂપિયા દંડ ભરે છે પણ માસ્કનો છે અણગમો

31 Dec 2020 2:01 PM GMT
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ભલે ઘટી રહયાં હોય પણ માસ્ક વિના દંડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં જ લોકો પાસેથી માસ્ક નહિ...

અમદાવાદ : કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીથી નવા વર્ષનું સ્વાગત, જુઓ ક્યા વિસ્તારોને થશે અસર

31 Dec 2020 11:14 AM GMT
રાજ્યમાં 2021ની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદથી થશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 અને 3 જાન્યુઆરીની વચ્ચે હવામાનમાં પલટો આવશે. અને...

અમદાવાદ : કૃષિ કાયદાઓના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં, ખેડુતોને સમજાવવા ધારાસભ્યોનું ગામે ગામ ભ્રમણ

31 Dec 2020 10:21 AM GMT
પંજાબ અને હરિયાણાના ખેડુતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 35 દિવસ ઉપરથી આંદોલન ચલાવી રહયાં છે ત્યારે હવે આંદોલનની આગ ગુજરાતમાં પણ ફેલાય રહી છે. કોંગ્રેસના...

અ’મંગળ બુધવાર : રાજ્યમાં અકસ્માતોની “વણઝાર”, અલગ અલગ અકસ્માતોમાં 9 લોકોને કાળ ભરખી ગયો

30 Dec 2020 2:50 PM GMT
આજે રાજ્યભરમાં બુધવારનો દિવસ વાહનચાલકો માટે ગોઝારો સાબિત થયો હતો. અલગ અલગ અકસ્માતોની વણઝાર વચ્ચે 9 વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે,...