અમદાવાદ: પરણિત પ્રેમીએ સગીર પ્રેમિકા પર દુષ્કર્મ આચરી કરી હત્યા
દુષ્કર્મ હત્યા અને અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો, સગીર પ્રેમિકાની કરી હતી હત્યા.
દુષ્કર્મ હત્યા અને અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો, સગીર પ્રેમિકાની કરી હતી હત્યા.
અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના. સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.
પાલડીમાં નવા પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ, ચાર માળના પોલીસ મથકમાં છે લીફટની સુવિધા.