અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ આખેઆખો નહીં તોડાય, માત્ર ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવામાં આવશે : AMC
સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય
સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય
ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મુકશે
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.