Apple Intelligence સાથે આવી રહ્યું છે iOS 18.1 અપડેટ, આ યુઝર્સને મજા
iPhone યુઝર્સ iOS 18.1 અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલે અપડેટ અંગે પુષ્ટિ કરી છે કે તે આવતા અઠવાડિયે રિલીઝ થશે. તે 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
iPhone યુઝર્સ iOS 18.1 અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલે અપડેટ અંગે પુષ્ટિ કરી છે કે તે આવતા અઠવાડિયે રિલીઝ થશે. તે 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
જો તમે પણ iPhone યુઝર છો અને Apple Intelligenceની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો ખુશ થઈ જાવ. Apple Intelligence ને અજમાવવા માટે તમારે હવે બગ્ગી ડેવલપર બીટા ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.