ભરૂચભરૂચ: આત્મીય ગ્રીન સ્કૂલમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર ભાવવિભોર માહોલમાં એકત્રિત થયો હતો અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ વિમાનોની ઉડાન પર રોક મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીના નિધન, પરિમલ નથવાણીએ આપી માહિતી એવી માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદમાંક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જર-ક્રૂનું લિસ્ટ, 50 મૃતદેહ બહાર કઢાયા અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની સંભાવના છે. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn