ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં માતેલા સાંઢની જેમ દોડતા કન્ટેનરની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો
પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી