દમણથી યાદગાર ટ્રાવેલ્સમાં વિદેશી દારૂ લાવતા ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરતી પોલીસ
અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ ત્રણ મહિલા સહિત બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી,
અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ ત્રણ મહિલા સહિત બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી,
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.