અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે
બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું