અમેરીકા: ટેકનિકલ ખામી સર્જાતા મિલીટરી પ્લેન થયું ક્રેસ, 5 ક્રૂ મેમ્બર્સના મોત....
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
આગને કારણે સધર્ન કેલિફોર્નિયામાં લશ્કરી ઇમારતો રાખવા માટે બાંધવામાં આવેલા બીજા વિશ્વયુદ્ધ-યુગના લાકડાના હેંગરનો નાશ થયો હતો
યુએસની અપીલ કોર્ટે શનિવારે ચુકાદો આપ્યો હતો કે કેલિફોર્નિયાના હુમલા શસ્ત્રો પરનો પ્રતિબંધ અમલમાં છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બે અઠવાડિયા પહેલા જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું
બંધારણના ઘડવૈયા ડો. બી. આર આંબેડકરની અમેરિકની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.