અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૩૪ લોકોના મોત
હિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
હિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 1340 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
FICCIની 95મી વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 2024ના અંત સુધીમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુએસની સમકક્ષ હશે.
ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી
યુએસ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર ક્રિસ રેએ ટિકટોકને લઈને રાષ્ટ્રીય સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાની ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની સૌથી દૂરની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂકી છે.
અમેરિકામાં મંગળવારે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના થઈ છે. વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.