અમેરિકાના મેનહટનમાં એક બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, 38 લોકો દાઝી ગયા, બેની હાલત ગંભીર
અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં શનિવારે સવારે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં શનિવારે સવારે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
44 બિલિયન યુએસ ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્ક નવા સીઈઓ બન્યા છે. એલન CEO બન્યા બાદથી જ લાઈમલાઈટમાં છે.
અમેરિકાના હ્યુસ્ટનમાં મિગોસ હિપ હોપ ગ્રુપના રેપર ટેકઓફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે માત્ર 28 વર્ષનો હતો
અમેરિકામાં રોડ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મેસેચ્યુસેટ્સના શેફિલ્ડ શહેરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું.
સોશિયલ મીડિયા કંપની મેટાએ રેપર કેન્યે વેસ્ટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે