વધુ એક ગુજરાતી યુવકની અમેરિકામાં હત્યા, મૂળ નવસારીના મોટેલ માલિક સ્તયેન નાયકનું મોત...
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
અમેરિકન શહેર લાસ વેગાસ સ્થિત નેવાદા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં બુધવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા.
બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
આગને કારણે સધર્ન કેલિફોર્નિયામાં લશ્કરી ઇમારતો રાખવા માટે બાંધવામાં આવેલા બીજા વિશ્વયુદ્ધ-યુગના લાકડાના હેંગરનો નાશ થયો હતો