ભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ડીલ કરશે, USની પણ નજર છે.
ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે.
ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે.
દુનિયા | સમાચાર, અમેરિકામાં ફરી એકવાર કોરોના મહામારીએ જોર પકડ્યું છે. છેલ્લા બે વર્ષમાં દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે.
દુનિયા | Featured | સમાચાર, ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે વધતા તણાવને કારણે અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને લેબેનોન છોડવાની સલાહ આપી છે.
દુનિયા | સમાચાર, અમેરિકા-રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ-લે થઈ છે. કેદીઓની અદલાબદલીનો આ સોદો તુર્કીની રાજધાની અંકારામાં કરવામાં આવ્યો છે.
અમેરિકાના ન્યુજર્સીના વેસ્ટ કાર્ટેરેટમાં રૂઝવેલ્ટ એવન્યુમાં એક પંજાબી યુવકે પિતરાઈ બહેનોને ગોળી મારી. જેમાં એક યુવતીનું મોત થયું હતું જ્યારે બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.બુધવારે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલા કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું.
અમેરિકામાં અપોલો 8 મિશનના અવકાશયાત્રી બિલ એન્ડર્સનું શુક્રવારે મોડી રાત્રે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. 90 વર્ષીય એન્ડર્સ અપોલો 8નો ભાગ હતા. જે મનુષ્યને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જવાનું પ્રથમ મિશન હતું.