ભરૂચ: આમોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી મળશે મુક્તિ, નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ શરૂ કરાય
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.
આમોદના નગરજનોને નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવશે. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતાં હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.