અંકલેશ્વર: સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં મગર નજરે ચઢ્યો, ગ્રામજનોમાં ફફડાટ
ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે
ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંકલેશ્વર તાલુકાના જૂનાકાંસિયા ગામે અમરાવતી ખાડીનું વહેણ બદલાતા ગામની સીમમાં આવેલ અનેક જમીનો ધોવાઇ હોવાની બુમો ઉઠવા પામી છે.